રસ્તા પર ચા�™તા ચા�™તા છોકરી છે જડી..!

રસ્તા પર ચા�™તા ચા�™તા છોકરી છે જડી..!

A Poem by Poojan Khakhar
"

ગયે�™ો હું ફરવા અને મારી સમક્ષનું જોઈને.. સરી પડે�™ી રચના.. રસ્તા પર ચા�™તા ચા�™તા છોકરી છે જડી, કર�

"
રસ્તા પર ચા�™તા ચા�™તા છોકરી છે જડી,
કરીને આંખ બંધ જોવે છે શું વળી..

�-યો નિકટ હું તપાસ્યુ મેં બે ઘડી,
�™ા�-્યુ ખ્વાબમાં હમણાં જ કોક ને મળી..

હાથમાં તેની પાસે હતી કોઇ નાની છડી,
�™ા�- છે જોડવા રાખી હશે કોઇ દિ�™ની કડી..

ચમક જોઈ ચહેરાની આંખ મારી ઢળી,
મને તો જાણે પીધા વ�-ર જ જામ ચડી..

નશામાં ધૂત હું જેવો દૂર �-યો,
મળ્યો મને ચિત્રકાર જેણે આ મૂર્તિ ઘડી..

રસ્તા પર ચા�™તા ચા�™તા છોકરી છે જડી,
કરીને આંખ બંધ જોવે છે શું વળી..
Read more at

© 2015 Poojan Khakhar


My Review

Would you like to review this Poem?
Login | Register




Share This
Email
Facebook
Twitter
Request Read Request
Add to Library My Library
Subscribe Subscribe


Stats

146 Views
Added on December 22, 2015
Last Updated on December 22, 2015
Tags: poem, gujarati, blogging, sabdnisafar

Author

Poojan Khakhar
Poojan Khakhar

Rajkot, Gujarat, India



About
Pursuing Engineering! Like to Write.. Gujarati Lover! more..

Writing